Abtak Media Google News

સલમાન ખાને કઈક અલગ રીતે કરી કેટરીના ને પ્રમોટ. સલમાન આમ તો ટ્વિટર પર એક્ટિવ હોતા નથી પરંતુ આ વખતે સલમાન એ કઈક આવી ટ્વિટ્ટ કરી ને બધા નું ધ્યાન પોતાના તરફ ખેચ્યું છે. સલમાન ખાન એ આ ટ્વિટ્ટ માં કેટરીના ને પ્રમોટ કરી છે. સલમાન ખાને કેટરીના ની આગામી ફિલ્મ ટુબલાઇટ , ઠગ ઓફ હિંદુસ્તાન, અને ટાઈગર જિંદા હૈ ની જાણ કરી આપી છે.

સલમાન ખાન અને કેટરીના કૈફ એક એવી જોડી છે જેને દર્શકો  અને તેના  ફેંસ હમેશા સાથે જોવા માગે છે. રણબીર કપૂર સાથે ના બ્રેક –અપ પછી સલમાન ખાન એ કેટરીના ને અને તેના ડૂબતાં કરિયર ને સંભાળ્યું છે  હાલમાં સલમાન ખાન અને કેટરીના કૈફ તેની આગામી ફિલ્મ ટાઈગર જિંદા હૈ ના શૂટિંગમાં વ્યસ્ત છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.