Abtak Media Google News

કેટરીના કૈફ અને સલમાન ખાન એક એવી જોડી ચ્યે જેને ફેંસ રિલ લાઈફ મજ નહિ પરંતુ રિયલ લાઈફ માં પણ સાથે જ જોવા મળે છે. હાલ માં જ કેટરીના અને સલમાન ખાન ટાઈગર જિંદા હૈ ના શૂટિંગ ના સેટ પર ની એક તસવીર બહાર આવી છે. બને એક બીજા સાથે ઘણા જ ક્યૂટ લાગે છે. રણબીર કપૂર સાથે ના બ્રેક -અપ પછી સલમાન ખાન એ જ કેટરીના ને સાંભળી હતી. સલમાન ખાન અને કેટરીના કૈફ એ બોલીવુડ ની સોથી પોપ્યુલર જોડી મણિ એક છે જેને ફેંસ પણ હમેશા સાથે જ જોવા માગે છે.

Very#serious @katrinakaif & super focused @beingsalmankhan #behind the sc @tigerzindahai #friday feelings

A post shared by ali (@aliabbaszafar) on

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.