Abtak Media Google News

થોડા દિવસો પહેલા એક માહિતી મળી હતી કે,  સૈફ અલી ખાન અને નવાજુદ્દીન સિદ્ધિની એક વેબ સિરીજ પર કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ સીરિજનું નામ સૈક્રિડ ગેમ્સ છે. આ વેબ સિરીજનું પ્રસારણ નેટફ્લિક્સ પર કરવામાં આવશે. અને તેનુ ટ્રેલર પણ હાલ સામે આવી ગયું છે.

આ વેબ સિરીજમાં  સૈફ અલી ખાન અને નવાજુદ્દીન ઉપરાંત અલાવા રાધિકા આપ્ટે પણ મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે આ ટ્રેલરની શરૂઆત નવાજુદ્દીનના એક દમદાર ડાયલોગથી થાય છે. આ સિરીઝમાં નવાજુદ્દીને ગણેશ ગાયતોંડે ની ભૂમિકા ભજવી રહ્યા છે. ગણેશ એક ડોન છે. અને ટ્રેલરની શરૂઆતમાં નવાજુદ્દીનના કિરદારમાં પોતાને ભગવાન કહેતો જોવા મળ્યો છે. નવાજ નું કિરદાર કહે છે કે, कभी कभी लगता है कि अपुन ही भगवान है।…

આમ, આ ટ્રેલરમાં સૈફની વાત કરવામાં આવે તો સૈફ એક શરદારના લુકમાં નજર આવે છે. સૈફ આ સિરીઝમાં એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં નજર આવી રહ્યા છે, જેનું નામ સરતાજ સિંહ છે. અને આ સીરિઝનું ટ્રેલર લોકોએ ખુબજ પસંદ કર્યું હતું…

આ ઉપન્યાસ પર આશારિત છે આ વેબ સીરીઝ…

સૈક્રિડ ગેમ્સ વર્ષ 2006 માં આવેલ વિક્રમ ચંદ્રાના ઉપન્યાસ પર આધારિત છે.આ વેબ ક્સીરીઝ નું ન્મિદર્શન અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનીને લળીને કરી છે. આનું પ્રસારણ આવ વર્ષ 6 જુલાઇ થી કરવામાં આવશે. આ વેબ સીરિઝ કુલ 8 એપિસોડ છે. તમને જણાવી દઈએ કે આ વેબ સીરિઝ દ્વારા સૈફ અલી ખાન પહેલી વાર દુજિટલ દુનિયામાં પગ મૂકવા જઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.