ચિત્રકુટના સદગુરૂ ટ્રસ્ટ ૮૦ હજારથી વધુ લોકો સુધી પહોચાડયું ભોજન

પૂ. સંત રણછોડદાસજી મહારાજના પાવન ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા સ્વયંસેવકો ખડેપગે, લોકડાઉન-૪ માં ૩૧ મે સુધી અન્નક્ષેત્ર ધમધમતું રહેશે

ભગવાન શ્રીરામની તપોભૂમિ ધર્મનગરી ચિત્રકૂટમાં સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યા કોરોના સંક્રમણી બચાવ માટે સરકારે લાગુ કરેલ લોકડાઉન વચ્ચે પરમ પૂજ્ય સંત શ્રી રણછોડદાસજી મહારાજ દ્વારા જાનકીકુંડમાં સપિત શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ એ સેવાનું એક નવું કીર્તિમાન ઊભું કર્યું છે. પૂજ્ય ગુરુદેવ શ્રીનાં પાવન ઉદ્દેશ્ય ભૂખ્યાને ભોજન આપવાનાં સંકલ્પને ચરિર્તા કરવા, ભારત સરકાર દ્વારા તારીખ ૨૫ માર્ચ ૨૦૨૦ થી દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું, જેમાં હમણાં સુધી ત્રણ ફેઝ પૂરા યાં અને ચોથુ ફેઝ ચાલી રહ્યું છે. જેના અંદર ચિત્રકૂટ અને આસપાસના ગ્રામિણ ક્ષેત્રમાં રહેલા ગરીબ વંચિત અને ભોજનની કમીટી પરેશાન રહેલા પરિવારો માટે દરરોજ ૨૦૦૦ ભોજનના પેકેટ સો ગુરુદેવના પ્રસાદ સ્વરૂપ સુખડીનાં પેકેટ પણ સંસ્થાના દ્વારા આપવામાં આવેલા છે. હમણાં સુધી સદગુરુ ટ્રસ્ટ એ ૮૦ હજારથી વધુ લોકોને ભોજનના પેકેટ પહોંચાડ્યા છે જે ૩૧મે સુધી નિરંતર ચાલુ રહેશે. આ પાવન કાર્યમાં સતના જિલ્લાનાં કલેકટરનું માર્ગદર્શન અને નિર્દેશન સો આ કામ ચાલુ થઈ રહ્યું છે ચિત્રકૂટમાં રહેલા જરૂરતમંદ પરિવારો સો મહારાષ્ટ્ર અને ગુજરાતનાં મહાનગરો થી પદવિહાર કરીને તેમના પૈતૃક ગામ જતાં પ્રવાસી મજૂર ભાઈ-બહેનોને પણ આ પેકેટ થી એમની ક્ષુધાતૃપ્તિ કરવામાં આવી રહી છે. ચિત્રકૂટએ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બન્ને રાજ્યોની સીમાના વચ્ચે આવેલું છે એટલે બંને બાજુી આવનારા પ્રવાસી મજૂરો માટે અહીં સદગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ ભોજન ના પેકેટ આપી રહ્યું છે.

આ સો ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી રઘુવીર મંદિર ,બડીગુફામાં તરફી જંગલો અને આશ્રમોમાં ઘોરસાધના કરતાં સાધુ- સંતો ને માસિક રાશન અને કોરોનાથી રક્ષણ માટે સ્પેશિયલ માસ્ક આપવામાં આવી રહ્યા છે જેનાથી એમની તપસ્યા અને સાધના અબાધરૂપે સંપન્ન થાયે. દરરોજ શ્રી રઘુબીર મંદિરનાં પ્રાંગણમાં ૧૦૦થી વધુ સાધુ-સંતો અને અભ્યાગતો ને ભોજન પ્રસાદ લોકડાઉનનાં પેહલાં દિવસી આપવામાં આવી રહ્યું છે. એક બાજુ જ્યારે આ સંકટના સમયે ગામડાનાં મનુષ્યો ને પણ ભોજન મળવામાં મુશ્કેલી છે, તો મૂક પશુઓ માટે ભોજન હજુ અઘરું છે, તે સમયે સંસ્થા દ્વારા પ્રતિદિન ચિત્રકૂટમાં આવેલા વાંદરો માટે ચણા અને ગૌમાતા માટે લીલોચારો અને પાણીની વ્યવસ કરવામાં આવી રહી છે. સો ઉનાળામાં સદગુરુ ગૌ સેવા કેન્દ્રમાં વધુ થી વધુ ગૌવંશની સેવા માટે નવાં શેડની  વ્યવસ પણ કરવામાં આવી છે.

સંસ્થાનાના સદગુરુ નેત્ર ચિકિત્સાલય દ્વારા સતના અને ચિત્રકૂટ બંને જિલ્લાના કોરોના વોરિયર્સનાં રક્ષણ અને ઉપયોગ માટે ૨૦૦૦ મેડીકલ કિટ કલેક્ટર ના  હસ્તક આપવાંમાં આવી છે. સો બંને જિલ્લાના પત્રકાર મંડળ અને ચિત્રકૂટ નગર પરિષદ સો પોલીસ પ્રશાસનને પણ ૫૦૦ સે વધુ મેડિકલ કીટ એમના ઉપયોગ અને રક્ષણ માટે સંસ્થાના દ્વારા અર્પણ કરેલ છે.

સદગુરુ નેત્ર ચિકિત્સાલય અને જાનકીકુંડ ચિકિત્સાલયના કુશળ ડોક્ટર્સની ટીમ દ્વારા આ સંકટ સમયમાં પણ પોતાની ચિંતા કર્યા વગર બધી જાતની આપાતકાલીન ચિકિત્સા અને સારવારની વ્યવસ રોગીઓ માટે કરવામાં આવી છે. હોસ્પિટલમાં આવનારા બધાંજ રોગીઓ માટે ર્મલ સ્ક્રિનિંગ અને સેનિટેશન કર્યા બાદ તેમને સોશિયલ ડિસટેન્સિંગ સો હોસ્પિટલમાં સારવાર અપાય છે અને આ આપત્તિનાં કાળમાં પણ યાયોગ્ય ઉપચાર આપવાની વ્યવસ માનવ સેવા માટે સંસ્થાના કરી રહી છે.

ટ્રસ્ટ દ્વારા સંચાલિત ૮ શૈક્ષણિક સંસ્થાનાનોમાં એમના વિર્દ્યાથીઓ માટે આ સંકટના સમયે ઓનલાઇન શિક્ષણ અને પ્રશિક્ષણનાં કાર્યક્રમો માટે લાઈવ યુટ્યુબ ક્લાસનું સંચાલન ઇ રહ્યું છે. જેનાથી સંસ્થાના ૩૪૦૦ થી પણ વધુ વિર્દ્યાથીઓ એમનાં ઘેર રહીને શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. ટ્રસ્ટનાં વિભિન્ન પ્રકલ્પોમાં સોશિયલ ડિસટેન્સિંગ, સેનીટાઈજેશન અને માસ્કનો ઉપયોગનાં સાથે કોરોનાથી રક્ષણ માટે એક જાગરૂતા અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વિશેષજ્ઞોના નિર્દેશન દ્વારા સોશિયલ મીડિયા અને યુટ્યુબનાં વિડીયોનાં માધ્યમી લોકોમાં કોરોનાં રક્ષણની વધુ માહિતી આપવાંનું પ્રયાસ કરવામાં આવી રહ્યું છે.

ટ્રસ્ટી ડો. બી.કે. જૈન એ આ બાબતમાં કીધેલું કે અમારા ટ્રસ્ટનાં દરએક પ્રકલ્પ પૂજ્ય સદગુરુદેવની પાવન પ્રેરણા થી સમાજનાં સેવાકાર્યી સંકળાયેલા છે અને આ મહામારીનાં સમયે અમારું ઉત્તરદાયિત્વ હજી વધી જાય છે. અમે અમારા ચિકિત્સકીય, શૈક્ષણિક અને અન્ય સંચાલિત પ્રકલ્પોનાં માધ્યમી સરકારે આપેલ નિર્દેશનું અનુપાલન સો વધુી વધુ સહાયતા લોકો સુધી પહોંચાડવા માંગીએ છીયે અને આ સેવાકાર્યમાં અમારા ટ્રસ્ટનાં હજ્જારો કાર્યકર્તા રાત-દિવસ સેવા માટે સંકલ્પબદ્ધ છે. આ સો આત્મનિર્ભર ભારત અભિયાની જોડાતા સંસ્થાનાનની મહિલા સમિતિએ ડોક્ટરો, પૈરામેડિકલ અને નર્સિંગ સ્ટાફનાં ઉપયોગ માટે પીપીઈ કિટ અને માસ્કનું ઉત્પાદન શરૂ કર્યું છે અને અમારૂ મેડીકલ સ્ટાફ આ બનાવેલા કિટનુંજ ઉપયોગ કરી રહ્યા છે. ડો.જૈન એ આ સો જણાવ્યું કે અમારી સૌથી થી અપીલ છે કે સરકાર અને પ્રશાસન દ્વારા જે પણ નિર્દેશ અને પરામર્શ આપવામાં આવે છે,  એ સેનિટાઈજેશન, માસ્ક અને સોશિયલ ડિસટેન્સિંગનાં પાલન થીજ અમે આ કોરોના મહામારીથી પોતાને અને બીજાનું રક્ષણ કરવામાં સફળ બનીશું.

Loading...