Abtak Media Google News

જિલ્લામા સૌથી ઓછો વરસાદ પ્રાતિજમા જોવા મળ્યો

સાબરકાંઠા ના તાલુકા મા વરસાદ ની સ્થિતિ આજ સુધી માં વરસાદ mm.

હિંમતનગર — અગાઉ પડેલ-514 — આજનો વરસાદ — 64 અને ટોટલ વરસાદ – 578 mm.

ઇડર — અગાઉ પડેલ- 450 — આજનો વરસાદ — 54 અને ટોટલ વરસાદ – 504 mm.

ખેડબ્રહ્મા — અગાઉ પડેલ- 300 — આજનો વરસાદ — 22 અને ટોટલ વરસાદ – 323 mm.

પોશીના — અગાઉ પડેલ- 320 — આજનો વરસાદ — 78 અને ટોટલ વરસાદ – 398 mm.

પ્રાતિજ — અગાઉ પડેલ- 185 — આજનો વરસાદ — 23 અને ટોટલ વરસાદ – 208 mm.

વડાલી — અગાઉ પડેલ- 295 — આજનો વરસાદ — 52 અને ટોટલ વરસાદ – 347 mm.

વિજયનગર — અગાઉ પડેલ- 404 — આજનો વરસાદ — 24 અને ટોટલ વરસાદ – 428 mm.

તલોદ — અગાઉ પડેલ- 256 — આજનો વરસાદ — 26 અને ટોટલ વરસાદ – 282 mm.

જિલ્લામાં કુલ ટોટલ વરસાદ — અગાઉ પડેલ – 2724 — આજનો વરસાદ — 345 અને ટોટલ વરસાદ – 3067 mm.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.