Abtak Media Google News

ઇડર મોહનપુરા પાટીયા પાસે પુરવઠા વિભાગનું આનાજ સગેવગે કરવા પ્રાઇવેટ ગોડાઉનમા માલ ઉતરતા હતા.2 ટ્રકમાલની હેરાફેરી કરતા હતા.આ કેટલાય સમયથી આ વેપલો ચાલતો હતો.આ વેપલાનો પર્દાફાશ કરેલ છે. ચોખા, ખાંડ, ગઉ નો જથ્થો રગેવગે કેટલાય સમયથી ચાલતું હતું આ કૌભાંડ.

અબતક ટિમ દ્વારા આ પર્દાફાશ કરીને તંત્ર ને જાણ કરાઈ અને દોડતું કરાયું. આ સરકારી સસ્તા અનાજનો માલ પ્રાઇવેટ 4 દુકાનોમાં સંતાડીને માલ સગેવગે કરવાના મામલોનો કર્યો પર્દાફાશ કર્યો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.