સાબરકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં એસીબીની ટીમે રેડ પડતાં ,કચેરીના હેડ ક્લાર્ક નગીન શ્રીમાળી 1500 રુપીયા લાન્ચ લેતા ઝડપાયા છે.નિવૃત શિક્ષક જોડેથી બીલ પાસ કરાવવા માગી હતી લાંચ. http://abtakmedia.com/wp-content/uploads/2019/02/HELLOW.mp4Related posts:અબતક ઇમ્પેક્ટ : ઇડર ગઢ તપાસનો દોર શરૂ સાબરકાંઠા જિલ્લા ના ઇડર ગઢ ખનન ને લઈ જિલ્લા ટીમ તપાસ અર્થે ઇડર ગઢ પહોચી. ઇડર ગઢને લઈ...સાબરકાંઠામા ચાલતી ઓવરલોડ જીપો, એક જીપમાં 35 થી 40 પેસેન્જરો કરે છે મોતના જોખમેં સવારી…. સાબરકાંઠા ના ઇડર થી લઈ અંબાજી સુધીના માર્ગો પર બે રોક ટોક ચાલતા વાહનો જ્યા એક જીપમાં જે...સાંબરકાંઠાના અભાપુર વિસ્તારમાં ઐતિહાસિક પોલો ફોરેસ્ટની દુર્દશા હેરિટેજને સાચવવામાં સરકારી તંત્રની ઉદાસીનતા: અઢળક કુદરતી સંપતિ અને સૌદર્યથી ધનવાન પોલો ફોરેસ્ટની સ્થિતિ હાલ દયનીય: અતિશય ગંદકી... Sabarkantha