સાબરકાંઠા: જિલ્લા પંચાયત ખાતે જિલ્લાના શિક્ષકોના ધરણા

258

શિક્ષકોના પડતર પ્રશ્ને‌ જિલ્લા શિક્ષણ સંઘ દ્વારા યોજાયો ધરણાનો કાર્યક્રમ,ગ્રેડ પે આર.આર અને જુની‌ પેન્શન સ્કીમ લાગુ કરવા સહિતની‌ માગણીને લઈને ધારણા કરવામાં આવી.શિક્ષકોને શિક્ષણ સીવાય અન્ય કોઇ કામગીરી ન સોપવાની મુખ્ય‌ માગ છે. જિલ્લાના તમામ‌ તાલુકાઓમાથી મોટી સંખ્યામા શિક્ષકો હાજર રહ્યા.

Loading...