Abtak Media Google News

કહેવાઈ છે કે સમયનો કોઈ ભરોસો નથી, ક્યાં સમય પર કોને શું થઈ જાઈ તે કઈ કહી ના શકાઈ તેના પર જ એક ઘટના સામે આવી છે હાલમાં જ રિયાલીટી શો “એસ ઓફ સ્પેસ “કન્ટેસ્ટન્ટ દાનિશ જેહનની એક અકસ્માતમાં મૃત્યુ થયું છે. દાનિશ એક માશૂર યુ-ટ્યૂબર છે જાણકારી અનુસાર દાનિશ કાલે રાતના મુંબઈ  અકસ્માત સર્જાયો હતો ૨૧ વર્ષનો દાનિશ હજુ તેના કરિયરની શરૂઆત કરવા જાઈ રહ્યો હતો દાનિશ કોઈના લગ્નમાં હાજરી આપવા જાઈ રહ્યો હતો.

https://www.instagram.com/p/BpcSadpHrHv/

થોડા સમય પહેલા તે વિકાસ ગુપ્તાના શો એસ ઑફ સ્પેસ માં દેખાયા હતા. અને આ શો

માં વિકાસને ખૂબ જ પ્રિય હતા દાનિશ. દાનિશ યુટુયુબર પર અલગ અલગ વિડીયો બનાવતા હતા. સાથે સાથે તેમના વીડીયોઝને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ડેનિશ મુંબઈના એક મિડલ ક્લાસ ફેમિલી થી બિલૉંગ કરે છે. હમણાં જ તેઓ પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

https://www.instagram.com/p/BrlrvPFFoan/
https://www.instagram.com/p/Brl9OG3AJXq/
https://www.instagram.com/p/BrmM4q6Aamc/

દાનિશના મૃત્યુ પછી બધે જ શોક ફેલાયેલ છે વિકાસ ગુપ્તાએ સોશિયલ મિડિયા પર એક ઇમોશનલ પોસ્ટ કરી છે અને દાનિશને શ્રદ્ધાંજલિ આપી છે વિકાસ સિવાયદિવ્યા અગ્રવાલએ પણ શ્રદ્ધાંજલિઆપી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.