Abtak Media Google News

પ્રી-પોલમાં પુતિનની મોટી જીતનો દાવો

રશિયામાં 6 વર્ષ પછી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રવિવારે વોટિંગ શરૂ થશે. લગભગ 11 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન રશિયાના સમય મુજબ સવારે 8 વાગ્યાથી શરૂ થશે જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે.રશિયાના પૂર્વી વિસ્તારમાં મતદાન શરૂ થઈ ગયું છે. જો કે રાજધાની મોસ્કોમાં મતદાનની શરૂઆત ભારતીય સમયાનુસાર લગભગ 11 વાગ્યે શરૂ થશે. આ વખતે વ્લાદિમીર પુતિન ઉપરાંત 7 અન્ય ઉમેદવારો મેદાનમાં છે.

Th

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.