ટ્રાફિક અંગે લોકજાગૃતિ માટેના પ્રયત્નો કરનાર આરટીઓ ઈન્સ્પેકટર જે.વી. શાહનું સન્માન

200

શહેરમાં ટ્રાફીક એજયુકેશન અને અવેરનેસ માટે વિવિધ કાર્યક્રમમાં સેવા આપવા બદલ આરટીઓ ઈન્સ્પેકટર જે.વી. શાહનું રાજકોટ શહેર-પોલીસ અને રાજકોટ શહેર ટ્રાફીક એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું હતુ. પોલીસ કમિશ્નર ગહેલોતે તેમનું સન્માન કર્યુ હતુ.

 

Loading...