Abtak Media Google News

એન્ફોર્મેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયામાં 1.73 અબજ રૂપિયાના કથિત ગોટાળાના સંદર્ભમાં મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો છે. ઇડીના એક અધિકારીએ જણાવ્યું કે યુબીઆઇમાં 1.73 અબજ ડોલરના કથિત ફ્રોડ અંગે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ જુલાઇ 2016માં પશ્ચિમ બંગાળમાં સીઆઇડી દ્વારા ફાઇલ કરવામાં આવેલી એફઆઇઆર સાથે સંકળાયેલો છે.

6925012018124248

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.