Abtak Media Google News

શહેરની મહિલા કોલેજ, ડી.એચ. કોલેજ, કણસાગરા કોલેજ, આત્મીય કોલેજ, કુંડલીયા કોલેજ અને રાષ્ટ્રીય શાળા પાસે કોલેજીયન યુવતીઓની પજવણી કરતા લુખ્ખાઓને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે જાહેરમાં ઉઠબેસ કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.Untitled 1 43પોલીસની કાર્યવાહીથી કોલેજ પાસે પડયા પાથર્યા રહેતા રોમીયાઓમાં ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.