Abtak Media Google News

લગ્ન બાદ હનીમૂનની ખાસ એવિ ચર્ચામાં રહ્યા બાદ હવે ત્યારબાદ કેલોફોનીયાની હિમવર્ષામાં નવયુગલ રોમાન્સ કરતાં નજર આવ્યા. પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હંમેશા સુંદર તસવીરો સાથે જોવા મળી રહ્યા છે. તેઓ શાનદાર રીતે લાઈફ એન્જોય કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હંમેશા સુંદર તસ્વીરો સાથે જોવા મળી રહ્યા છે. તેઓ શાનદાર રીતે લાઈફ એન્જોય કરી રહ્યા છે. હાલમાં બંનેની તસ્વીરો વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

Winter diaries.. family.

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

જેમાં તેઓ પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં તેઓ એકબીજા સાથે પરફેક્ટ લાગી રહ્યા છે. તેમના ફેન્સ પણ તેમની તસવીરો ખુબ જ પસંદ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરાની આ ફોટો કેલિફોર્નિયાની છે, જેમાં બંને બરફમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

Superbowl hang.. ❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.