Abtak Media Google News

રાતે ૧૧ વાગ્યાની નજીક પોરબંદરથી રાણાવાવ તરફ જતી યુટિલિટિ વાનને અકસ્માત નડ્યો હતો. ઘટનાને પગલે હાઈવે પર લાંબી વાહનોની કતાર જામી હતી. આ ગંભીર અકસ્માતમાં ૩ લોકો મોત થયા અને ૮ લોકો ઘાયલ થયા હતાં. બનાવ બનવાથી લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. પોલિસ ટીમ ઘટનાસ્થળ પર પહોચીને આખી ઘટનાની માહિનીને નોંધી હતી.

654347 Accidentયુટિલિટિ વાનનાં ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ ઘટના બની હતી. બીજાં અન્ય સવાર પણ ફ્ંગોળાયા હતા. ઘાયલ સવારને નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મળતી માહિતી મૂજબ હોળીના તહેવાર નિમિત્તે પોરાઇ મિત્ર મંડળના સેવાભાવી યુવાને હોળી માટેના છાણાં ભરી જઇ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.