લોકમેળામાં ફૂડ વિભાગનુ સઘન ચેકીંગ… અખાઘ્ય પદાર્થનો કરવામાં આવ્યો નાશ…

176
RMC checking lokmela food stall and destroy the harmful food

રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીનું મહત્વ અનેરું છે અને સાથે સાથે રાજકોટનો મેળો એટ્લે તો વાત જ ના થાય કઈ… પરંતુ રાજકોટવાસીઓનું આરોગ્ય પણ એટલું જ મહત્વનું છે તેને ધ્યાન માં રાખી રાજકોટ ના લોક મેળા માં આવેલા ખાણી પીણીના સ્ટોલ પર આજે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે સ્ટોલ પર વાસી ખોરાક દેખાયો હતો તે સ્થળો પર વાસી ખોરાકનો નાશ કરી દેવામાં આવ્યો હતો.

Loading...