Abtak Media Google News

મોરબી નજીક માળીયા હાઇવે પરથી હીરો એચએફ ડિલક્ષ બાઈક ચોરી થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી નજીક માળીયા હાઇવે પર ટીંબડી હિલ્સન હોટેલ નીચે ખંડેવાલ લોજીસ્ટિકની ટ્રાન્સપોર્ટ ઓફીસ સાંમેથી મનોજકુમાર શ્યામસુંદર શર્માનું હિરો એચએફ ડિલક્ષ બાઈક ચોરી થયું છે. આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.