Abtak Media Google News

પ્લાસ્ટીકના વાસણના વેચાણની અવેજીમાં સરકારી અનાજની ખરીદી કર્યાની આરોપીની કબુલાત

દામનગરના સિતરામનગર માં જિલ્લા પુરવઠા અધિકારી તંત્રની સુચનાથી પ્રાંત અધિકારી લાઠીના માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર અને નાયબ મામલતદાર દામનગર સ્થાનિક પોલીસ ની સંયુક્ત રેડ ગુજરાત સરકારના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના ઘઉંનો જથ્થો જપ્ત ૧૫૫૦ કિલો ઘઉં સાથે ઝડપાયેલા ઈસમ ઈંતિયાઝની ચોંકાવનારી કબૂલાત ગરીબ પરિવારને સરકાર તરફથી મફત અપાતું અનાજ પ્લાસ્ટિકના વાસણ વેચાણની અવેજીમાં લીધું ઝડપાયેલા જથ્થો મામલતદાર મણાત અને નાયબ મામલતદાર જિલ્લા પુરવઠા સ્ટાફ દ્વારા સરકારી ગોડાઉનમાં મુકાયું સીતારામનગર રહેણાંક વિસ્તારમાં ઈંતિયાઝ નામના ઈસમના ઘેરથી ઝડપી વધુ તપાસ હાથ માટે સ્થાનિક પોલીસ અને પુરવઠા વિભાગની સધન તપાસ ક્યાં ક્યાં વ્યક્તિ ઓ પ્લાસ્ટિક કે અન્ય વેપારની અવેજીમાં ક્યાં લાભાર્થીઓ પાસેથી કેટલું અનાજ મેળવ્યું ? જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મહામારીના કપરા સમયમાં કરોડોનું બજેટ ખર્ચ કરી તેની વિતરણ વ્યવસ્થા માટે શિક્ષણ પોલીસ સહિતની આંશિક સેવા હેઠળ સોશ્યલ ડિસ્ટન્ટ જાળવી મહા મહેનતે વિતરણ થતું અનાજ પ્લાસ્ટિકના વાસણોની ખરીદી બાદ અવેજીમાં આપતા લાભાર્થી ઓ સુધી તપાસનો રેલો જશે તાલુકા મામલતદાર સહિત જિલ્લા પુરવઠા તંત્ર પણ ચોંકી ઉઠ્યું સરકારી મફત અનાજ મેળવતા લાભાર્થીઓ દ્વારા આવા દૂરઉપીયોગ કરતા લાભાર્થીઓ વિરુદ્ધ પણ કડક કરીવાહી કરવા તપાસનો ધમધમાત ગુજરાત સરકારની સહાયનો દૂરઉપીયોગ ધ્યાને આવતા તંત્ર આક્રમક મૂડમાં સ્થાનિક પોલીસ અન્ન પુરવઠા વિભગ દ્વારા બોપરના સમયે સીતારામનગર ખાતે અધિકારીઓનો કાફલો સ્થળે દોડી આવ્યો ઝડપાયેલા અનાજ સરકારી ગોડાઉનમાં મુકાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.