Abtak Media Google News
કેટરીના  ફિલ્મ જગ્ગા જાસુસ મા એક અલ ગ લૂક મા જોવા મલશે. કેટરિના  ચેકર્ડ કાળા અને સફેદ વસ્ત્રોમાં જગ્ગા જાસુસ સેટ પર દેખાઇ હતી તે વેઇટ્રેસ ના ડ્રેસ મા જોવા મલી હતી . ફિલ્મ જગ્ગા જાસુસ મા કેટરીના એ પાછુ રીશુટીંગ કર્યુ . હાલ તે ઓસ્ટ્રિયામા તેની ફિલ્મ ટાઇગર જિંદા હૈ નુ  શૂટીંગ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.