Abtak Media Google News

કોઇ પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષમાં ઉભી રહી ચૂંટણી લડીશ

રેશ્મા પટેલે આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે “ભાજપમાંથી હું વિધિવત રીતે છેડો ફાડી રહી છું.માનસિકની સાથે ઓફિશિયલી રાજીનામું આપી દીધું છે. આ માટે ને ભાજપ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે. ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ કરાવે છે. હાર્દિક પટેલને મારૂ સમર્થન છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષને લખેલા પત્રમાં મેં જણાવ્યું છે કે, હવે હું ભાજપમાં રહી સહન કરવાની હાલતમાં નથી.

Break 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.