પ્રજાસત્તાક દિવસ : રાજપથ પર જોવા મળી શૌર્ય અને સંસ્કૃતિની અનેરી ઝાંખી

દેશભરમાં આજે ગણતંત્ર ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ગણતંત્ર દિવસના મોકા પર દિલ્હીના રાજપથ પર ૯૦  મિનટની પરેડ થશે. ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં આ વર્ષે મુખ્ય અતિથિ તરીકે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સામેલ થવા જઈ રહ્યા છે.

૯૦  મિનિટની પરેડમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત વિભાગોની કુલ 22 ઝલક જોવા મળશે. ઈન્ડિયા ગેટના અમર જવાન જ્યોતિ શહીદોને પુષ્પચક્ર અર્પિત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગણતંત્ર દિવસ સમારોહ શરૂ કરશે. ગણતંત્ર દિવસ સમારોહની દરેક પળની લાઈવ અપડેટ નિહાળો અમારા અબતકના ફેસબૂક પેઈજ પરથી….

https://business.facebook.com/abtakmedia/videos/292901444746234/?business_id=1220064231445559

Loading...