Abtak Media Google News

રિલાયન્સ જીઓ એ પોતાના સૌથી જૂના 309 રૂપિયાના ડેટા પ્લાનને ફરી લઈને આવ્યું છે. આ પ્લાન થોડા સમય પહેલા બંધ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ પોતાના પ્લાનમાં થોડા ફેરફાર કરી ગ્રાહકો માટે ફરી આ પ્લાન બહાર પડ્યો છે.

 

ગાવે આ પ્લાનમાં તને રોજ 1GB હાઇ સ્પીડ ડેટા સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપી રહી છે. આ પ્લાનમાં અનલિમિટેડ મેસેજની પણ સુવિધા આપવામાં આવી છે. આ પણ 49 દિવસ સુધી વેલીડ રહશે. જ્યારે પેહલા આ પ્લાન 89 દિવસ સુધી વેલીડ હતો. જો સેમી પેહલા તમારા ડેટા પૂરા થઈ જાય તો પણ ઇન્ટરનેટ કહુલું રહશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.