ફિલ્મી ગ્લેમરનો ભોગ બનેલા સુશાંતને આત્મહત્યા કરવા પ્રેરનારી રિહા?

સુશાંતના પિતાએ પટના પોલીસમાં રિહા ચક્રવર્તી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

બોલિવુડના એકટરોને જોઇ યુવાનો પણ એકટીંગ કરવા તરફ પ્રેશતા હોય છે. પરંતુ હકિકતમાં બોલીવુડની ગ્લમેર દુનિયમાં પાછળ ખૂબ મોડ અંધકાર છે. ગ્લમેર મેળવવા માટે એકટરી કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર થતાં હોય છે. ગ્લેમરના ચકાચાંદમાં ફસાયા બાદ ઘણા એકટર હેરાન થતાં હોય છે. જેનાથી તેઓને બીજો કોઇ રસ્તો ન દેખાતા આત્મહત્યા તરફ વળતા હોય છે. તાજેતરમાં જ બોલીવુડ એકટર સુશાંતસિહએ આત્મહત્યા કરી હતી. જેનો કેશ હજુ સુધી ઉકેલાયો નથી ત્યારે આ આત્મહત્યાથી ઘણા હીરો હીરોઇન ડીરેકટરોને છાટાં ઉડ્યા છે. સુશાંતના પિતાએ સુશાંતની ગલફેન્ડ રિહા ચક્રવર્તી વિરૂધ્ધ પટલા ખાતે ફરીયાદ નોંધાવી છે.

સુશાંતસિંહ ૧૪ જૂનના રોજ આત્મહત્યા કરી હતી. ત્યારે આત્મહત્યાને લઇ બોલીવૃડના ઘણા દિગ્ગજોને છાંટા ઉડયા છે. સુંશાંતસિંહના પિતાએ સુશાંતની ગલફેન્ડ રીહા ચક્રવર્તી સામે પટના પોલીસમાં એફઆઇઆર નોંધાવી છે. તેમજ રીહાદ્વારા સુશાંતને આત્મહત્યા કરવાની ફરજ પાડવામાં આવી હતી તેવું પણ તેમના પિતાએ જણાવ્યું હતું. જો કે રીહા સુશાંતનો આત્મહત્યામાં સસ્પેકટ તરીકે મુંબઇ પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી  છે. ફરિયાદ બાદ પટના પોલીસના લોકો મુંબઇ પોલીસ પાસે કેસને લગતા ડોકયુમેન્ટસ તથા કેસને લગતા ડોકયુમેન્ટસ તથા કેસને લગતી માહિતી મેળવવા માટે આવ્યા હતા.

સુશાંતની આત્મહત્યા કેસમાં ૪૦ જેટલા બોલીવુડના એકટરી એકટરેસીની પુછપરછ કરવામાં આવી હતી. ત્યારે રીહા અને ફેમેલી વૃધ્ધ કમલ ૩૦૬,૩૪૦ અને ૩૪૨ પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જો કે સુશાંતસિંહની ગલફેન્ડ દ્વારા જ થોડા સમય પહેલા હોમમિનીસ્ટર અમિત શાહને આત્મહત્યા કેસમાં સીબીઆઇને તપાસ સોપવામાં આવે તેવી માંગણી કરી હતી. અને તેમને જલદીથી ચોકકસ તપાસ થાય તેવી રજૂઆત કરી હતી.

ગઇકાલે ફીલ્મમેકર મહેશ ભટ્ટએ મુંબઇ પોલીસને પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમજ ધમાપ્રોડકશનના સીઇઓની પુછપરછ પણ કરવામાં આવી હતી. મુંબઇ પોલીસ દ્વારા કરણજોહરને પણ પુછપરછ કરવામાં આવી હતી.

મુંઇબ પોલીસ દ્વારા સુશાંતના પરિવાર અને નજકતા મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Loading...