‘ઢોલીડા’ ગીત રીલીઝ

277

‘લવયાત્રી’નું નવરાત્રી સમયે ગરબા આધારિત ગીત રીલીઝ થતા ખેલૈયાઓમાં થનગનાટ

નવરાત્રી સમયે રીલીઝ થવા જઈ રહેલી સલમાનના હોમ પ્રોડકશનની ફિલ્મ ‘લવયાત્રી’નું વધુ એક ગીત ‘ઢોલીડા’ રીલીઝ થયું છે. આ ગીતા આગામી નવરાત્રીમાં ધૂમ મચાવશે.

ઉલ્લેખનીય છે કે ગરબા પર આધારિત આ ગીત ઉદીત નારાયણ, પલક મુચ્છલ, નેહા કક્કડ અને રાજા હુસને ગાયુ છે. ગીતના બોલ સબ્બીર અહેમદના છે.

મ્યુઝિક તનીસ્ક બાગચીનું છે. આ ફિલ્મમાં આયુષ શર્મા અને વારિના હુસેન મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યાં છે.

નવરાત્રી સમયે રીલીઝ થયેલુ ઢોલીડા ગીત ગરબામાં ધૂમ મચાવશે. લવ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ આયુષ શર્મા અને વારિના હુસેન ઢોલીડાના તાલે ગરબા રમી ખેલૈયાઓને મુગ્ધ કરી દેશે.

Loading...