નિરાલી ગાર્ડન રેસ્ટોરન્ટમાં ચાલતા રાહત રસોડાનો સેવાયજ્ઞ

જય અંબે ગ્રૂપ દ્વારા નિરાલી ગાર્ડન રેસ્ટોરન્ટ રૈયારોડ બાપા સીતારામ ચોક વોર્ડનં ૯ મા  રાહત રસોડુ ચાલે છે.  આયોજકો જીતુભાઈ કાટોળીયા, જય ભાઈ પાલણ હિરેન ભાઈ રૂપારેલિયા, મનીષભાઈ પંડ્યા, લાલાભાઈ પ્રજાપતિ કિશોરભાઈ પ્રજાપતિ, મેહુલભાઈ પરમાર જલારામ સોનલબેન રહ્યા મેનુ લાડવા ગાઠીયા શાક રોટલી ખીચડી જમવામા આપવામા આવેલ હતું.  આ તકે નિરાલી રેસ્ટોરન્ટ ખાતે ના રસોડા ની મુલાકાત લેતા સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા શહેર ભાજપ પ્રમુખકમલેશભાઈ મીરાણી  વોર્ડ૯ ના કોર્પોરેટર  પુષ્કરભાઈ પટેલ  પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક ના મોટા ભાઈ વિઠ્ઠલ ભાઈ ધડુક અને તેમની સાથે દામજીભાઈ મેઘાણી  તથા વોર્ડ નં.૯ના ભાજપ ના પ્રમુખ પ્રદીપભાઈ નિર્મલ મહામંત્રી હિરેન સાપરીયા તથા વીરેન્દ્ર ભાઈ ભટ્ટ સર્વે અ કામગીરીને વખાણી હતી.

Loading...