Abtak Media Google News

રીકવરી ઝુંબેશ અંતર્ગત ૩૨ મિલ્કતોને બાકી વેરા બદલ નોટીસ પાઠવ્યા બાદ થયેલી વસુલાત

પૂર્વ અને સેન્ટ્રલ ઝોનમાં મહાપાલિકાની વેરા વસુલાત શાખાએ ૩૨ મિલકતોના બાકી વેરા સામે ‚ા.૩૨.૮૬ લાખની વસુલાત કરી છે. આ મિલકત ધારકોને બાકી વેરા બદલ નોટિસ પાઠવ્યા બાદ વેરા વસુલાત શાખાને રિવકરી થવા પામી છે.

પુર્વ ઝોનમાં વોર્ડ નં-૪માં  ચામુંડા સોસાયટી વિસ્તારમાં આવેલ મિલકતોના બાકી માંગણા સામે નોટીસ આપતા રીકવરી રૂ. ૬૫,૦૦૦/-, વોર્ડ નં-૫માં  કુવાડવા રોડ સામે, રણછોડવાડી અને મધુવન વિસ્તારમાં આવેલ મિલકતોના બાકી માંગણા સામે નોટીસ આપતા રીકવરી રૂ. ૩૫,૦૦૦/-, વોર્ડ નં-૬માં સંતકબીર રોડ, રણછોડનગર વિસ્તારમાં આવેલ મિલકતોના બાકી માંગણા સામે નોટીસ આપતા રીકવરી રૂ.૫૧,૦૦૦/-, વોર્ડ નં- ૧૫માં ક્રાંતી ઇન્ડસ્ટ્રી , શીવમ ઇન્ડસ્ટ્રી, ન્યુ ભારત ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં આવેલ મિલકતોના બાકી માંગણા સામે નોટીસ આપતા રીકવરી રૂ. ૭૮,૦૦૦/-, વોર્ડ નં- ૧૬માં  કોઠારીયા મેઇન રોડ, મેધાણીનગર, ગોકુલનગર વિસ્તારમાં આવેલ મિલકતોના બાકી માંગણા સામે નોટીસ આપતા રીકવરી રૂ. ૪૭,૦૦૦/-, વોર્ડ નં- ૧૮માં આરતી ઇન્ડસ્ટ્રી, સોલવેન્ટ, ગુલાબનગર, સ્વાતીપાર્ક  વિસ્તારમાં આવેલ મિલકતોના બાકી માંગણા સામે નોટીસ આપતા રીકવરી રૂ. ૨,૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૦૬,૦૦૦/-ની વસુલાત થઈ છે. આ સાથે સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં-૨માં રેષકોર્ષ પ્લાઝા માં ૧-યુનિટના  બાકી માંગણા સામે રીકવરી

રૂ.,૧,૨૩,૦૦૦/- વોર્ડ નં-૭માં  રઘુવીરપરા-૨ માં  રહેણાંક મકાનના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧,૨૮,૦૦૦/- ગોંડલ રોડ પર આવેલ ૨ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૫૫,૩૯૧/- ટાગોર રોડ પર આવેલ ૨ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.૧,૦૦,૦૦૦/- વોર્ડ નં-૧૩માં   મવડી પ્લોટ વિસ્તારમાં ૧ યુનિટના બાકી માંગણા રીકવરી રૂ.૧,૪૮,૦૦૦/- વોર્ડ નં-૧૪માં વાણિયાવાડી વિસ્તારમાં ૧- યુનિટને બાકી માંગણા રીકવરી રૂ.૨૬,૨૭,૮૩૪/- વોર્ડ નં-૧૭માં અટીકા ઇન્સસ્ટ્રીયલ એરીયામાં આવેલ ૩ યુનિટના બાકી માંગણા બાકી માંગણા સામે નોટીસ આપેલ. જેનાથી ૩૧,૮૨,૨૨૫ની વસુલાત થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.