Abtak Media Google News

ટીવીનીસામે જો કોઈ આખો દિવસ બેસી રહેવાનુ કહેને તો આપણે તેની સામેથી ખસી પણ નહિ ભલે આધુનિકયુગ આવી ગયો છે ને હવે આંગળીના ટેરવે આપણે બધુ જોઈ શકીએ છીએ પરંતુ ટીવી જોવામાં જેમજા છે કે બીજે ક્યાય આવતી નથી,ટીવી માં જુદા જુદા ડાન્સિંગ , સિંગિંગ તેમજ અલગ અલગરીયાલિટી શો આવતા હોય છે .

જે દરેક ચેનલ પણ જોવા મળી રહે છે ઈન્ડસ્ટ્રીને કેટલીક વારઆ શોના લીધે નામ પણ મળ્યું છે પરંતુ કેટલીક વાર આરોપ પણ લાગ્યા છે કેટલીક વખત કેટલાકશો માત્ર લોકોને આકર્ષવા માટે જ નિર્માણ કરવામાં આવે છે જેમાં માત્ર તેની પબ્લીસિટીજ કરવાનું મુખ્ય કારણ હોય છે પોતાના શોની TRP રેટિંગ વધારવા માટેતેઓ રિયાલિટીને પણ ફેક કરતા હોય છે અને આ દર્શકોના દિલમાં જ્ગ્યા બનાવવા માટે ખૂબ જસરળ રીત છે.

ઘણા શો એવા પણ હોય છે જેમાં ખરેખર ટેલેન્ટને સાચું પ્લેટફોર્મ મળી રહે છે હવે રિયાલીટી શો માત્ર દર્શકો માટે જ નહિ પરંતુ કેટલાક લોકો આ શો માં જવા માટે પીએન ખૂબ આતુર હોય છે કારણકે શો ના લીધે નેમ અને ફેમ બને મળી શકે છે.

પંરતુ કેટલાક સમયથી રિયાલીટી શો માં સ્ક્રીપ્ટ ત્યાર કરવામાં આવે છે જેના આધાર પર પૂરું શો રચવામાં આવે  છે આ સ્ક્રીપ્તમાં એક્ટ્ર્સને શું બોલવું ક્યારે બોલવું કેવી રીતે બોલવું આ બધુ જ સિખવાડવામાં આવે છે કેટલીક વખત શો માં થોડી મીરચી લગાવવા માટે ક્નટેસ્ટન્ટ વચ્ચે ઝઘડો પણ કરવવામાં આવે છે જેથી શોની TRP જળવાઈ રહે  આવામાં પ્રશ્નએ થાય કે આ રિયાલીટી શો ની રિયાલીટી પર કેટલો વિશ્વાસ કરવો જોઈએ ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.