શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અશોકભાઈ ડાંગરની પુન:નિમણુક

કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનોએ ફટાકડા ફોડી નિમણુકને આવકારી

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પૂર્વ મેયર અને લડાયક નેતા અશોકભાઈ ડાંગર ની પુન:નિમણુક કરવામાં આવી. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ એ આ નિમણુકને આવકારી અને રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે અશોકભાઈ ડાંગરને કોંગ્રેસ ના આગેવાનો, કાર્યકરો ભાઈ-બહેનોએ શુભેચ્છાઓ પાઠવી અને ફટાકડા ફોડી આ નિમણુકને આવકારી હતી. આ તકે પ્રદેશ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી, પ્રવીણભાઈ સોરાણી, વલ્લભભાઈ પરસાણા, સુરેશભાઈ ગરેયા, મયુરસિંહ જાડેજા, નીલેશભાઈ મારું, મેનાબેન જાદવ, દિપ્તીબેન સોલંકી, પૂર્વ ડેપ્યુટી મેયર મોહનભાઈ સોજીત્રા, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, ભીખાભાઈ ગજેરા, અતુલભાઈ કમાણી, અરવિંદભાઈ ભેસાણીયા, અલ્પેશભાઈ ટોપિયા, ગોરધનભાઈ મોરવાડિયા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, કેતનભાઈ તાળા, વિજયભાઈ જાની, નારણભાઈ હીરપરા, દીપકભાઈ ઘવા, માણસુરભાઈ વાળા, દીપેનભાઈ ભગદેવ, રવિભાઈ ડાંગર, પીયુશભાઇ લીંબાસીયા, કાળુભાઈ ચુડાસમા, નરેશભાઈ ગઢવી, રોહિતભાઈ બોરીચા, ઘનશ્યામભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ રૈયાણી, રાજેશભાઈ લીંબાસીયા, ચાંદનીબેન લીંબાસીયા, રીટાબેન વડેચા, જયાબેન ચૌહાણ, ચંદ્રિકાબેન વરાણીયા,  રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલભાઈ મોરવાડિયા, ગૌતમભાઈ મોરવાડિયા વિગેરે આગેવાનો કાર્યકરો ભાઈ-બહેનો ઉપસ્થિત રહીને આ નિમણુકને આવકારી હતી.

Loading...