Abtak Media Google News

વેરાવળ- પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા  રોડ-રસ્તા ના કામોમા બેફામ ગેરરીતિ થઈ રહી છે, ઓછા પ્રમાણમાં સીમેન્ટ વાપરી હલકી ગુણવતા વાળુ કામ કરી રહ્યા હોવાની રાવ ઉઠી છે.  અન્ય એજન્સી ના નામે નગરપાલિકા ના નગરસેવકો તેમજ પાર્ટી ના મુખ્ય જવાબદાર વ્યક્તિઓ કોન્ટ્રાક્ટ લઇને આ કામ કરી રહ્યા છે.

6 3નગરપાલિકા ના એન્જીનીયરો, પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા છે, તેઓ પર પગલા લેવામાં આવે.  તેમજ કોઈ અન્ય એક્સપર્ટ એજન્સી દ્વારા હાલ જે કામો ચાલી રહ્યા છે તેની ચકાસણી કરી એમના અભિપ્રાય પછી પેમેન્ટ કરવામાં આવે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.