Abtak Media Google News

કાન્તા સ્ત્રી વિકાસ ગૃહમાં પ્રાચીન અર્વાચીન રાસ ગરબાનું અને‚ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નવરાત્રીના પાવન અવસર પર જુની પરંપરાની ઝાંખી કરતા વિદ્યાર્થીઓ પરંપરાગત પહેરવેશમાં તલવાર રાસ લઈ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.