Abtak Media Google News

ઇડર તાલુકાના ઉમેદપુરા ગામની યુવતીને નોકરી આપવાના બહાને લઈ જઈ ટોરડા ગામે લગ્ન કર્યા.યુવક દ્વારા લગ્નકરી યુવતીને અમદાવાદ મિત્રના ફ્લેટ પર લઈ જઈ કોલડ્રિન્કમા કેફી પીણું પીવડાવી ઈડરના શુકન.૧ મા ગોંધી રાખી મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજર્યાનો ગુનો કર્યો.

Screenshot 6 5

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.