રણવીર સિંહના દબંગ અવતાર સાથે ફિલ્મ “સિંબા”નું ટ્રેલર થયું રીલીઝ

2876

રણવીરસિંહ તેમજ સારા અલી ખાનની ફિલ્મ “ સિંબા”નું ટ્રેલર રીલીઝ કરવમાં આવ્યું છે ટ્રેલરપરથી ફિલ્મની વાર્તા ખૂબ રસપ્રદ તેમજ મસાલાદાર લાગે છે. સિંબા તેલુગુમાં બનેલી ફિલ્મછે જેનું હિન્દી રિમેક બનાવમાં આવ્યું છે. ક્રિસમસ પછી એટ્લે કે 28 ડિસેમ્બરના આ ફિલ્મરીલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મના નિર્દેશક રોહિત શેટ્ટી કરી રહ્યા હતા. શૂટિંગના સેટપર પણ રણવીર તેમજ ર્હોત શેટ્ટી વચ્ચે ખૂબ જ સારું બોન્ડ જોવા મળ્યું હતું.

જો વાત રણવીર સિંહની કરી તો 2018ની શરૂઆતમાં પદ્માવત ખૂબ જ સુપરહિટ એહી હતી ત્યારબાદ રણવીર સિંહની આ વર્ષે કોઈ પણ ફિલ્મ રીલીઝ થઈ નથી. ત્યારે હવે વર્ષના અંતે રોહિત શેટ્ટીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ સિંબામાં રણવીર જોવા મળશેય તેનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો છે અને દર્શકો રણવીરની ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.

રણવીર ફિલ્મમાં એક પોલિસનું પાત્ર ભજવી રહ્યો છે’ જેમાં આ પાત્ર ખૂબ જ નટખટ દેખાડવામાં આવ્યું છે રણવીર સિંહની ઘણી ફિલ્મમાં તેના આ સ્વભાવનું પાત્ર ભજવ્યું છે.

સારા અલી ખાનની બેક ટુ બેક એન્ટ્રી થશે કેદારનાથ પછી તેમની આ બીજી ફિલ્મ થશે…

Loading...