રંગીલા રાજકોટમાં ‘રંગોલી’ સ્પર્ધા

348

દિવાળીના રંગોળી અને દીપનું વિશેષ મહત્વ છે.

રંગીલા રાજકોટમાં દિવાળીના પર્વને લઈ ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું રાજકોટના રેસકોર્ષ રિંગરોડ પર અવનવી ડિઝાઈન વાળી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની જેમાં રાજકોટવાસીઓએ ખૂબજ ઉત્સાહતી ભાગલીધો રંગોળીમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકે થીમ પ્રમાણે રંગોળી બનાવી હતી. જેમાં નોવોટરનો લાઈફ આઈકાન્ટ ડ્રો ઈન્ડિયા મેપ બેટર ધેન ઘીસના સ્લગ વાળી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા વાળી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની.

Loading...