Abtak Media Google News

ગુજરાત સ્થાપના દિને ભાવાંજલિ

ગુજરાત રાજયના સ્થાપનાદિને મહાગુજરાતની લડતના પ્રણેતા સ્વ.ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા સમક્ષ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રદ્ધા સુમન અર્પણ કરી ભાવાંજલિ અર્પણ કરાઈ હતી.

સેવાભાવી સંસ્થા દ્વારા પંથકના સીમાડા પાર કરી વિદેશોમાં પણ આંખમાં નવી રોશની આપવા સેવાયજ્ઞોનો પ્રારંભ

જ‚રીયાતમંદ દર્દીની આંખના મોતીયાના ઓપરેશન માટે યોજાતા સદગૂરૂ નેત્રયજ્ઞો: આફ્રિકાના પ્રથમ નંબરના ધનાઢય-ધનકુબેર કમલેશભાઈ મનુભાઈ માધવાણી પરિવાર સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયો

શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા આફ્રિકાનાં કેન્યા, નેરોબીનાં ગરીબ વિસ્તાર મુરેન્ગામાંશ્રી સદગુ‚ નેત્રયજ્ઞનું ભવ્ય આયોજન કરેલ છે, આ નેત્રયજ્ઞમાં ત્યાંના ગરીબ અને જ‚રીયાતમંદ દર્દી ભગવાનની બહોળી સંખ્યામાં આંખના મોતીયાનાં ઓપરેશન માટે આ શ્રી સદગુરૂ નેત્રયજ્ઞનો લાભ લઈ રહ્યા છે.K 1

આ નેત્રયજ્ઞ કેમ્પમાં આવેલ દર્દીભગવાન અતિગરીબ તથા ધણર દદી; ભગવાનને ખાવાનાં પણ પૈસા હોતા નથી આ દર્દી ભગવાનને શ્રી સદગુ‚ નેત્રયજ્ઞમાં આપવામાં આવેલ તમામ સુવિધાઓથી ખૂશ થઈને પ.પૂ શ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં ફોટાને વંદન કરે છે, તથા ત્યાં પ્રવિણભાઈ વસાણીને માથે હાથ ફેરવીને આર્શિવાદ આપે છે, અને રડતા કહે છે કે આવી સુવિધાઓ અમને કોઈએ કયારેય આપેલ નથી, તમારા આંખનાં મોતીયાના કેમ્પમાં અમોને બધી સુવિધાઓ આપવામાં આવે છે, તથા પ.પૂ. શ્રી સદગુરૂ દેવભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીને ફોટા પાસે જઈને તેઓને ઓપરેશન પછી તરત વંદન કરવા લાગે છે.Img 20190501 Wa0022

આ શ્રી સદગુરૂ નેત્રયજ્ઞમાં પ.પૂ. શ્રી સદગૂરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુ જેમના ઘરે રહ્યા હતા તે કૃપાપાત્ર શિષ્ય તથા આફ્રિકાનાં પ્રથમ નંબરનાં ધનાઢય (ધનકુબેર) કમલેશભાઈ મનુભાઈ માધવાણી કે જેઓ કફીરા સુગર લીમીટેડ તથા સુગર કીંગ છે, તથા માધવાણી ગ્રુપના મેનેજીંગ ડાઈરેકટર છે જેઓ આ કેમ્પ વિશે જાણીને ખૂબ ખુશ થયા અને પ્રવિણભાઈ વસાણીને ભેટી પડયા કે આપણા ગૂરૂદેવે તમોને અહિયા કેમ્પ કરવા બોલાવ્યા છે.K 2

જે જોઈને અમા‚ હૃદય ખૂબજ આનંદીત થઈ ગયું તથા આવતા વર્ષે તમે મારા વિસ્તારો કકીરામાં કેમ્પ કરીને અહીયા પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુનસિવાની જયોત જગાવવા કહ્યું હતુ.K 3માધવાણી ગ્રુપના મેનેજીંગ ડાઈરેકટર કમલેશભાઈ માધવાણી તેમના પત્ની શીલાબેન કમલેશભાઈ માધવાણી તથા પ્રવિણભાઈ વસાણીને આફ્રિકાના કેન્યા નેરોબીનાં મુરેન્ગા કેમ્પનાં દર્દીભગવાન ઓપરેશન સાથે આર્શિવાદ આપતા તથા પ.પૂ.શ્રી સદગૂરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજીબાપુશ્રીને વંદન કરી રહ્યા છે. મફતમાં તેઓની આંખોનું ઓપરેશન જોઈને તેઓની ખુશી જોઈ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.