Abtak Media Google News

રામનાથ કોવિંદ ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ બન્યા છે.તેમની અગાઉ પ્રણવ મુખર્જી દેશના રાષ્ટ્રપતિ હતા.કોવિંદને ટોટલ ૬૫.35 ટકા વોટથી મીરાકુમારી સામે વિજય મેળવ્યો છે.જોકે મીરાકુમારીને ફક્ત ૩૪.૬૫ ટકા જ વોટ મળ્યા છે.એ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ૧૧ ઉમેદવારોએ કોસ વોટીંગ કરી  NDAના ઉમેદવાર રામનાથ કોવિંદને વોટ આપ્યો હતો.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.