Abtak Media Google News

યોન શોષણ કેસમાં દોષિત રામ રહીમને રોહતક જેલમાં ૧૦ વર્ષની સજા આપવામાં આવી છે.બળાત્કારી બાબાને રેપ કેસમાં આ સજા આપવામાં આવી છે.

સિરસાના ફુલ્કા ગામમાં જ સમર્થકોએ બે ગાડીઓને આગ લગાવીરોહતકમાં 23 કંપની પેરામિલેટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને આર્મીને સ્ટેન્ડબાયનો ઓર્ડર આપવામાં આવ્યો છે. રોહતકને અભેદ કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. હરિયાણાના ડીજીપી બીએસ સંધુએ જણાવ્યું છે કે, સિરસામાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.