ભૂદેવ સેવા સમિતિ દ્વારા રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજનું સન્માન

ધારાશાસ્ત્રી સમગ્ર ગુજરાત બ્રહ્મસમાજના માર્ગદર્શક અભયભાઇ ભારદ્વાજને રાજયસભાના સાંસદ તરીકે જીત થવા બદલ તેમના નિવાસ સ્થાને શુભકામના પાઠવી હતી. જેમાં ભૂદેવ સેવા સમિતિના સ્થાપક તેજસ ત્રિવેદી તથા સમિતિના આગેવાનો દિલીપભાઇ જાની, મયુરભાઇ વોરા, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, પરાગભાઇ મહેતા, યજ્ઞેશભાઇ ભટ્ટ, મીતભાઇ ભટ્ટ, ચેતનભાઇ ઉપાઘ્યાય, શીરીષભાઇ વ્યાસ, નિરજભાઇ ભટ્ટ, વિશાલભાઇ ઉપાઘ્યાય, માનવભાઇ વ્યાસ, વિરાજભાઇ જોષી, ડો. પ્રશાંતભાઇ ઠાકર, શાસ્ત્રી જયભાઇ ત્રિવેદી, ભરતભાઇ દવે, શાસ્ત્રી ગોપાલભાઇ જાની, નવીનભાઇ વ્યાસ, અક્ષયભાઇ વ્યાસ, વિમલભાઇ અઘ્યારૂ , અર્પણભાઇ જોષી, પ્રણવભાઇ પુચ્છક, મનનભાઇ ત્રિવેદી, અર્જુનભાઇ શુકલ, મેહુલભાઇ ભટ્ટ, પ્રશાંતભાઇ વ્યાસ, જયોતિન્દ્રભાઇ પંડયા, અશોકભાઇ મહેતા, જીજ્ઞેશભાઇ પંડયા, વિરેનભાઇ શુકલ, પરાગભાઇ મહેતા, રાજનભાઇ ત્રિવેદી, વિરલભાઇ જોષી, ચિરાગભાઇ ઠાકર, શ્યામભાઇ મહેતા વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.

વોર્ડ નં.૧૪ દ્વા૨ા ૨ાજયસભાના સાંસદ અભયભાઈ ભા૨દ્વાજનું સન્માન

 

શહે૨ના ખ્યાતનામ ધા૨ાશાસ્ત્રી અભયભાઈ ભા૨દ્વાજ ૨ાજયસભાની ચૂંટણીમાં વિજયી થઈ ૨ાજયસભાના સાંસદ થતા શહે૨ ભાજપના વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ દ્વા૨ા તેમનુ શુભેચ્છાસહ સન્માન ક૨ાઈ ૨હયુ છે તે અંતર્ગત વોર્ડ નં.૧૪ ભાજપ દ્વા૨ા અભયભાઈ ભારદ્વાજનું સન્માન ક૨ાયુ હતું. આ તકે જયોત્સનાબેન હળવદીયા, નીલેશ જલુ, અનીષ્ા જોષ્, ન૨ેન્દ્ર કુબાવત, વિપુલ માખેલા, ડો. જૈમીનભાઈ ઉપાધ્યાય, વર્ષ્બેન ૨ાણપ૨ા, મુકેશભાઈ મહેતા, ગંભી૨સિહ, ૨ક્ષ્ાાબેન બોળીયા, કેશુભાઈ દોંગા, કિશો૨ભાઈ પ૨મા૨, ૨ાજુભાઈ ટાંક, ૨ઘુભાઈ બોળીયા, હ૨ીભાઈ ૨ાતડીયા, પવન સુત૨ીયા, ૨ાજુભાઈ પ૨મા૨, શૈલેષ્ા હાપલીયા, કૌશલ ધામી, કેયુ૨ મશરૂ ,જયવી૨સિંહ પ૨મા૨, દીનેશ વી૨ડા, ૨મેશભાઈ મંડલીક, અતુલ ધામી, ૨ાજનભાઈ બા૨ૈયા, ગી૨ીશ પોપટ, ભ૨તભાઈ સોલંકી, મહેશ પ૨મા૨, ૨મેશ ક્યિાડા, હીતેન હીન્ડોચા, પ્રભાબેન વસોયા,  જશુમતીબેન સોની, શોભનાબેન ૨ાઠોડ, માલતીબેન જાની, ની૨વ ચૌહાણ, ઉતમભાઈ જાની,સહીતના અગ્રણીઓ ઉપસ્થિત ૨હયા હતા.

Loading...