Abtak Media Google News

સાંસદ કાછડિયા અને જિલ્લા ભાજપ મહામંત્રી ખુમાણની મહેનત રંગ લાવી

ઉચૈયા .ધારાનાનેસ .વડ રામપરા     ગામ  ના   ખેડૂતો ને પોતાન મહામુલા પાક માટે ધાતરવડી ડેમ માથી પાણી મળી રહે તે માટે  ઉચૈયા સરપંચ પ્રતાપભાઈ બેપારિયા   .અમરુભાઈ ધાખડા ઉચૈયા તથા  પૂર્વ તાલુકા પંચાયત  ચેરમેન અરજણભાઈ વાઘ  દ્વરા  ૪ ગામના ખેડૂતો ને પોતાના મહામુલા પાક માટે ધાતરવડી ડેમ .૨ માંથી ધાતરવડી  નદી માં આવેલ ચેકડેમોમાં પાણી ભરી આપવા માંટે સાંસદશ્રી  નારણભાઈ કાછડીયા ત્થા  મહામંત્રીરવૂભાઈ  ખૂમાણ ને  રજુવાત કરતા તાત્કાલી સરકારમા  રજૂવાત કરીને  આજે  ૪ ગામના ખેડૂતો નો  મહામૂલા પાક માટે  ધાતરવડી ડેમ ૨ માથી પાણી આપવામા આવતા ૪  ગામ ના ખેડૂતો મા ખુસી  નો માહોલ સાંસદશ્રી  નારણભાઈ કાછડીયા નો આભાર  માનવામા  આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.