Abtak Media Google News

ભારત ભરમાં સુવર્ણકાર યુવા ક્રાંતી મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ અજયભાઈ સોની ઉપાઅધ્યક્ષ અરવિંદભાઈ સોની ગુજરાત પ્રદેશ પ્રમુખ પંકજભાઈ સોની, મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સંમિતાબેન સોની સહિતના આગેવાનોની મળેલી મીટીંગમાં સુવર્ણકાર યુવા ક્રાંતી મંચના સંગઠનને મજબુત બનાવવા ઉપલેટા તાલુકા સુવર્ણ યુવા ક્રાંતી મંચના અધ્યક્ષ તરીકે હસમુખભાઈ રાજપરાની નિમણુંક કરેલ છે.

આ નિમણુંકને શહેરના સોની વેપારીઓ દેવેનભાઈ ધોળકીયા, અશ્વિનભાઈ ધોળકીયા, યુવક મંડળના પ્રમુખ અનભાઈ સંજપરા, સદભાવના મંડળના પ્રમુખ સુનિલભાઈ ધોળકીયા, પરેશભાઈ ઘેડીયા, મનોજભાઈ લલાડીયા, હિરેનભાઈ રાજપરા, ભાવેશભાઈ ધોળકીયા આશિષભાઈ રાજપરા, વિનુભાઈ કડેચા, કિરીટભાઈ વઢવાણા, ચંદ્રેશભાઈ ધવડા, સહિત જ્ઞાતી આગેવાનોએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.