EntertainmentCinema રજનીનો બર્થ ડે By Abtak Media Facebook Twitter Google+ Pinterest WhatsApp Telegram Rajnikant સુપરસ્ટાર રજનીકાંતે ગઈકાલે ૬૭માં જન્મદિવસની ઉજવણી કરી હતી. અક્ષયકુમારે ટિવટર પર રજનીને શુભેચ્છા પાઠવી હતી. અક્ષય અને રજનીની ફિલ્મ ‘૨.૦’ (રોબો પાર્ટ-૨) રજુઆત માટે તૈયાર છે. Loading...