Abtak Media Google News

શુક્રવારે “સચીન ધ બિલીયન ડ્રીમ્સ ફિલ્મ રીલીઝ ઈ છે ત્યારે રાજકોટના જ ત્રણ સંગીત મિત્રોએ સો મળી અને “સચીનને સમર્પિત એક વિડીયો સોંગ તૈયાર કર્યું છે.

રાજકોટના જ મેહુલ ત્રિવેદી, રાજીવ શ્રીમાળી અને ભાવિન પરમારએ આ સોંગ તૈયાર કર્યું છે. આ સોંગનુ ટાઈટલ “ધ સચીન સોંગ છે અને જે યુ-ટયુબ સાવન.કોમ અને ગાના.કોમ પર અવેલેબલ છે. અને આ સોંગને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

સૌપ્રમ ભાવિનને આ વિચાર આવ્યો તેને યું કે આપણે કોઈ લેજન્ડ પર સોંગ બનાવવું જોઈએ અને પછી “સચીન પર પસંદગી ઉતારી કેમ કે સચીન એક ઉમદા ખેલાડીની સાો સા એક ઉમદા વ્યક્તિ પણ છે અને પછી બેન્ડના બીજા મિત્રોને વાત કરી અને ગીત બનાવવાની શ‚આત ઈ. ગીતના લિરીકસ રાજીવ શ્રીમાળીએ લખ્યા છે અને સંગીત મેહુલ ત્રિવેદીએ આપ્યું છે જયારે કોન્સેપ્ટ ભાવિન પરમારનો છે.

બેન્ડનું નામ “ધ રીવર્બસ બેન્ડ છે અને હમણા જ ૭ મહિના પહેલા લોકગાયક શ્રી કિર્તીદાન ગઢવીને લઈને એક સોંગ બનાવ્યું છે. જેનું નામ “તેરી આંખે છે અને જે અત્યારે ખુબ જ હિટ યું છે. યુ-ટયુબ પર આ બેન્ડનું નામ સર્ચ કરવાી બીજા સોંગ્સ પણ સાંભળવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.