Abtak Media Google News

વોર્ડ નં.૦૪માં આવેલ શિવધારા સોસાયટી ટી.પી. રોડમાં ડામર કામનું ખાતમુહુર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

1 32

વોર્ડ નં.૦૪માં મધુવન મેઈન રોડથી જુના મોરબી ટી.પી. રોડ સુધી ડામર કામગીરી કરવામાં આવશે. તેમજ વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે. 


આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર તથા ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, પૂર્વ કોર્પોરેટર રસિકભાઈ પટેલ, વોર્ડ પ્રમુખશ્રી સંજયભાઈ ગોસ્વામી, વોર્ડ પ્રભારી અશોકભાઈ લુણાગરીયા, મહામંત્રી કાનાભાઈ ડંડૈયા, સી.ટી.પટેલ, ભરતભાઈ લીંબાસીયા, વોર્ડ નં.૪ યુવા પ્રમુખ ચંદુભાઈ ભંડેરી, લલીતભાઈ ઘેટીયા, સંજયભાઈ રાઠોડ, ધીરુભાઈ પીપળીયા, મલકેષભાઈ પરમાર, સંદીપભાઈ ઢાકેચા, લાલજીભાઈ કાપડીયા, જે.ડી. ભાખર, લાલભાઈ કુંગશીયા, જનકભાઈ આહીર, જીતેશભાઈ ઢોલરીયા, રાજુભાઈ ગજેરા, દિનેશભાઈ વેકરીયા, જીતુભાઈ સાંગાણી, દિલીપભાઈ જનાણી, છગનભાઈ રૈયાણી, તેજાભાઈ રામાણી, દિલીપભાઈ રંગાણી, મનસુખભાઈ તળાવીયા, ખોડાભાઈ સોરઠીયા, યોગેશભાઈ સોરઠીયા, અશ્વિનભાઈ સોરઠીયા, નીખીલભાઈ રૈયાણી, નીતિનભાઈ ભારગતી તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

2 24

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.