Abtak Media Google News

આજીડેમ ચોકડી પાસે બસની અડફેટે એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. જેને લઈને સમગ્ર વિસ્તારમા ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત અનુસાર RK યુનિવર્સિટીની બસ આજીડેમ ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે તેની જ યુનિવર્સિટીની વિદ્યાર્થિ ધારા કારીયાને અડફેટે લીધી હતી. જેમાં ધારા કારીયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.