Abtak Media Google News

પેસેન્જર્સ ઓર્ગેનાઈજેશન, ટ્રેડ બોડી, સાંસદો વિગેરે રેલવે યૂઝર્સની કેટેગરીમાં આવે છે. ડિવિઝનલ રેલવે યૂઝર્સ ક્ધસલ્ટેટિવ કમિટીની મીટિંગ રાજકોટ ખાતે મળી હતી. જેમાં ડિવિઝનલ રેલવે મેનેજર પી.બી. નિનાવે, તથા સભ્યો હાજર રહ્યા હતા મીટિંગમાં વિવિધ ટ્રેન ‚ટ અંગેનાં મુદાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.