Abtak Media Google News

ટીકટોકમાં વીડિયો બનાવવા માટે હવે સરકારી ગાડી એટલે કે પોલીસની જીપનો ઉપયોગ થઇ રહ્યો છે. રાજકોટના એ ડિવીઝન પોલીસ સ્ટેશનની જીજે 03 જીએ 1304 નંબરની ગાડીનો ટીકટોકનો વીડિયો બનાવવામાં ઉપયોગ થયાનો વીડિયો વાઇરલ થયો છે.

વીડિયોમાં યુવાન પોલીસની ગાડીના બોનેટ પર સ્ટાઇલથી બેઠો છે. તેમજ ચશ્મા પહેરી એક્ટિંગ કરતો નજરે પડે છે.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ વીડિયોને લઇને તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.