Abtak Media Google News

ફેડરેશનની એકિટવીટી અંગે ચર્ચા વિચારણા કરાઇ

અતિ સૌરાષ્ટ્ર મેમન જમાત સંમેલન દ્વારા ઓલ રાજકોટ મેમન જમાત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ મેમન સમાજને અપલીસ્ટ કરવાનો હતો. ગરીબ તથા જરુરીયાત મંદ લોકોને મદદ કરવાનો છે.Vlcsnap 2019 03 23 12H25M32S161વિધવાથી લઇ બાળકો સુધીને મદદ કરવાના હેતુથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. યાસીન ડેડાએ જણાવ્યું હતું કે આજે રાજકોટ આંગણે ઓલ ઇન્ડીયા મેમન જમાત ફેડરેશન તેનું આજ સૌરાષ્ટ્ર ખાતે અધિવેશન રાખવામાં આવ્યુંછે. તથા આજે ઓલ ઇન્ડીયા મેમન જમાત ફેડરેશન ના પ્રેસિડન્ટ ઇકબાલ મેમન હાજરી આપી રહ્યા છે.Vlcsnap 2019 03 23 12H25M15S242 જેનો હેતું સૌરાષ્ટ્રમાં જે તે ફેડરેશનની એકીટવીટી છે તેતે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રની કેવી રીતે આગળ લાવવુ તથા આવનાર દિવસોમાં ફેડરેશન અપલીફમેન્ટ ને લઇ કયા પ્રોજેકટ ઇમ્પલીમેન્ટ કરવાના છે તે ઉપર ચર્ચા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.