Abtak Media Google News

બે તબકકામાં ૯૬૬ કેમેરા મુકવામાં આવશે રાજકોટના મહત્વના સ્ળોને આવરી લેવાશે

રાજકોટની ભાગદોડ ઉપર સંપૂર્ણપણે નજર રહે તે માટે રાજકોટ હવે તિસરી આંખી સજ્જ વા જઈ રહ્યું છે. આ કામગીરી અંતર્ગત કુલ ૯૬૬ કેમેરા મુકવામાં આવશે અને આ કામગીરી બે તબકકામાં શે. પ્રમ તબકકામાં ૬૬૦ અને બીજા તબકકામાં ૩૦૬ કેમેરા મુકવાની કામગીરી વાની છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે કહ્યું હતું કે, હાલની તકે રાજકોટ મહાનગરપાલિકામાં જીઆઈપીએલની ક્ધસલ્ટન્ટ તરીકેની નિમણૂંકની દરખાસ્ત મંજૂર કરી છે. ક્ધસલ્ટન્ટ ઉપર એ નક્કી કરશે કે કયા સપોર્ટ પર કયા પ્રકારના કેટલી સંખ્યામાં જોશે એના ક્ધસલટન્સી માટેની જ જીઆઈપીએલની નિમણૂંક ઈ ગઈ છે અને હવે તેની ટેન્ડર પ્રક્રિયાનું જે ડિટેઈલ પ્રોજેકટ છે. સપોટ એ આરએમસી અને પોલીસ ડિપાર્ટમેન્ટ સો મળીને કરશે. ખુબ ટૂંકાગાળામાં આનું પ્લાનીંગ કરી એને ઈમ્પલીમેન્ટેશન ાય એવા પ્રયત્નો છે. ઈનીસીયલ સ્ટેજ એ ૯૬૧ સપોટ આઈડેન્ટીફાઈ કરેલા હતા. એજન્સીની નિમણૂંક કરાયા બાદ સર્વે કરાયા પછી ઉપયોગ વધુમાં વધુ કરી રાજકોટના સુખાકારીમાં વધારો ાય એ મુજબનું ઉંડાણપૂર્વકનું આયોજન કરવામાં આવશે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, રાજકોટ જે સીસીટીવી કેમેરાના સહિત ૧૫ જગ્યાએ વાઈફાઈ અન્ય બે સ્ળોમાં એન્વાયરમેન્ટલ સેન્સર (ઈન્ટરનેટ ઓફ ગ્ંિસ) નાખવામાં આવશે. ઓટોમેટિક વાહનોની નંબર પ્લેટ ઓળખાય જાય. કબ્લીક એટ્રેકસ સિસ્ટમ, કોઈપણ વાહન રેડ લાઈટને જપ્ત કરે એના પરી ઈ-ચલણ કરવામાં આવશે. આ પ્રોજેકટ ૫૦ કરોડનો કરાયા છે. ઓલરેડી ૩૦ કરોડનું ટેન્ડર ઈન્વાઈટ યું છે જે એપ્રિલ માસમાં પૂર્ણ ઈ શકશે, ફાઈબર કનેકટીવીટીનું જે અન્ય પ્રોજેકટ છે એ ટૂંક સમયમાં કરવામાં આવશે, સીસીટીવી સોની કનેકટીવીટી ઈન્ટરનેટનો ઉપયોગ નહીં ાય વર્ચ્યુઅલ પ્રાઈવેટ કનેકટ શે, રાજકોટ મ્યુનિ. કમિ. અને પોલીસ કમિ. કચેરીમાં બે મોટા વિડિયો હોલ કરવામાં આવશે, પોલીસ કચેરીમાંી ટ્રાફિક બાબતે, ક્રાઈમ બાબતે, કાયદો અને વ્યવસ બાબતે ક્ધટ્રોલ કરવામાં આવશે, રાજકોટ મ્યુનિ. કમિ. કચેરીમાંી સ્વચ્છતા, બીઆરટીએસ, અન્ય અકસ્માતનું કંટ્રોલ કરવામાં આવશે, ૧૨૬ જેટલી જગ્યામાં ૯૬૨ ી વધુ કેમેરા લાગશે એમાં એક ફિકસ, બીટીઝેડ, ૧૮૦ ડીગ્રી, ૩૬૦ ડીગ્રી વાળા કેમેરા હોય છે, રાત્રે પણ જોઈ શકાશે, સ્પીડમાં વાહન ચાલશે એને પણ કેદ કરી લેવામાં આવશે, કેમેરા વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક કનેકટીવીટીી સંલગ્ન કરવામાં આવશે તેમાં ઈન્ટરનેટનો ઉપયોગ નહીં કરવામાં આવે, આરએમસીની માલિકીની ફાઈબર ઓપ્ટીક કનેકટીવીટીી શે, આ સિવાય વાઈફાઈ ઈન્ટરનેટ ઓફ ગ્ંિસ એન્વાયરનમેન્ટ સેકશન એનાી ટેલીકોમ ઓપરેટર ્રુ કરવાનું રહેશે, આજે વિશ્ર્વના ક્રાઈમના ઉકેલ માટે સૌી અગત્યનો છે. ટ્રાફિકનું નિવારણ આવશે, અકસ્માત નિવડશે, એક વાહનમાં વધુ બેસે છે જેના લીધષ અકસ્માત ાય છે એ ઓછુ શે, મિલકતોનું નુકશાન ાય છે એ ઓછુ શે.

પોલીસ ઈન્સ્પેકટર સાઈબર સેલ એન.એન.ઝાલાના કહેવા પ્રમાણે ક્રાઈમ ડિટેકશનની વાત કરીએ તો પ્રાઈવેટ કેમેરાની કામગીરી ખુબ ઉપયોગી બને છે પહેલા એવુ બનતુ કે રાત્રિના ફુટેજ પ્રોપર દેખાતા ન હતા હવે એ પ્રોબ્લેમ નહીં થાય.

કેમેરા અદ્યતન ટેકનોલોજીના છે જેથી ફાયદો થશે. આખો પ્રોજેકટ બાબતે વાત કરીએ તો સીસીટીવીનો કમાન્ડ એન્ડ કંટ્રોલ માટે જે ‚મ છે એ જ પોલીસ કમિશનર કચેરીમાં જ બિલ્ડીંગ બનશે. જેટલા કેમેરા લાગેલા છે એ જ ફીડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં આવશે. જેના એજ વિશ્ર્લેષણ કરવામાં આવશે.

ટ્રાફિક પ્રોબ્લેમને લઈ ઈ-ચલણ કરવામાં આવશે. ૨૦ બાય પોણા ૮ ફુટની વિડીયો વોલ આવશે. જે ૨૪ કલાક ૩૬૫ દિવસ નજર રાખશે. કંઈ લાઈવ હશે એ કંટ્રોલ કરવામાં આવશે. રાજકોટના બાઉન્ડ્રી એરિયાના એન્ટ્રી એકઝીટ પોઈન્ટ ૧૩ છે. આ ૧૩ લોકેશન પર ૩૬૦ ડિગ્રીના કેમેરા લગાવવામાં આવશે.

જે ઈમ્પ્લીમેન્ટેશનની વાત કરીએ તો ૧૭૨ જેટલા લોકેશનને વિભાજીત કરીએ કે જયાં ૧૪ જેટલા ટ્રાફિક પોઈન્ટ છે એને જંકશન કવર્ડ કરશે.

સર્વેલન્સ પોઈન્ટ ઓફ વ્યુ ચાર રસ્તા મહત્વની સરકારી ઈમારતો, ઓવર-અન્ડર બ્રીજ, બગીચાઓને મુખ્ય આવરી લેવાયા છે. એસ.ટી.બસના પિકઅપ પોઈન્ટના લોકેશનને આવરી લેવાયા છે. કેમેરાની કનેકટીવીટીની વાત કરીએ તો લાર્જ સ્કેલમાં કેમેરા છે. જે ૯૬૨ કેમેરાની સ્પીડ માટે બેન્ડવીથ જોઈએ. જેને લઈ ફુટેજ સારા ન આવે પરંતુ એ પ્રોબ્લેમ ન થાય એના માટે ઓપ્ટીકલ ફાઈબર થ્રુ કનેકટીવીટીથી બેન્ડવીથનો પ્રશ્ર્ન હલ થઈ જશે. બીએસએનએલ જો તૈયારી બતાવશે તો ફાઈબર આપશે. જો તૈયાર નહીં બતાવે તો ડાર્ક ફાઈબર બિછાવવાની તૈયારી કરવામાં આવશે. સંપૂર્ણ કનેકટીવીટી ઓએફસીથી કરાશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.