Abtak Media Google News

આજ રોજ રાજકોટ ના ઇશ્વરિયા પાર્ક ખાતે ગોલ્ફ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ના હસ્તે કરવામાં આવ્યું છે… આ ટુર્નામેન્ટ માં ૩૬ પાર્ટીશીપેન્ટ્સ છે જેમાં રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના ખેલાડીઓએ ભાગ લીધેલ છે.Whatsapp Image 2019 02 03 At 9.53 1

જેમાં ૨૦- ખેલાડીઓ આર્મી, એરફોર્સ અને નેવી માંથી આવેલા છે. આ ગેમ ની ખાસિયત એવી છે જેમાં બાળક થી માંડી ને વૃદ્ધ લોકો પણ રમી શકે છે.33F9D203 52Bf 49De 917D A9866Eaeee60

આજ રોજ આ ટુર્નામેન્ટ માં જય પંડ્યા કે જેઓ ૧૮- વર્ષની ઉંમર ના છે અને નેશનલ પ્લેયર પણ છે અને નેશનલ લેવલે તેમનો પ્રથમ નંબર સાથે વિજેતા થયેલ છે કે જેઓ અમદાવાદ ના છે અને રાજકોટ ટુર્નામેન્ટ માં રમવા આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.