રાજકોટને મળ્યો ભારતના નેશનલ કેપીટલ-૨૦૧૮નો એવોર્ડ

60

રાજધાની નવીદિલ્હી ખાતે ગઈકાલે યોજાયેલી રોલ ઓફ સિટીઝ ઈન એડ્રેસીંગ કલાઈમેન્ટ ચેન્જ કોન્ફરન્સમાં રાજકોટ શહેરને વન પ્લેનેટ સિટી ચેલેન્જ અંતર્ગત કેન્દ્ર સરકારના ગૃહ અને શહેરી વિકાસ મંત્રી હરદિપસિંહ પુરીના હસ્તે ભારતના નેશનલ કેપીટલ-૨૦૧૮નો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. શહેર માટે ગૌરવપૂર્ણ આ એવોર્ડ મહાપાલિકાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ સ્વિકાર્યો હતો.

Loading...