Abtak Media Google News

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. હાલ સૌરાષ્ટ્રમાંથી આશરે મહિને ૪૦૦૦ી પણ વધારે ક્ધટેઈનરો એકસપોર્ટ  થાય છે અને આશરે ૧૫૦૦ ક્ધટેઈનરો ઈમ્પોર્ટ થાય છે. આી આ અંગે રાજય સરકાર પાસે રાહતદરે જગ્યા ફાળવવા માટે કેન્દ્ર સરકાર પાસે રજૂઆત કરવા ભલામણ કરેલ જે કી કેન્દ્ર સરકાર દ્વારા આઈસીડી રાજકોટ ખાતે શરૂ કરવા રાજય સરકારને રાહતદરે જમીન ફાળવવા જણાવેલ જેમાં રાજકોટ ચેમ્બર રાજય સરકારમાં સતત સંપર્કમાં અને મુલાકાતો કરી તેઓ સમક્ષ વિગત સો સચોટ રજૂઆત કરી જેનો સ્વિકાર કરી રાજકોટ-જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડીયમ પાસે પીપળીયા ગામની નજીક પરાપીપળીયાની સર્વે નં.૫૬ની જમીન સર્વમાન્ય એવા રૂ.૩૭ કરોડના ભાવે નકકી થઈ છે. આમ આઈસીડી માટેના તમામ પાસાનો સાનુકુળ હોવાી રાજકોટ-સૌરાષ્ટ્રના નિકાસકારોને આગવી સુવિધા મળશે અને આ વિસ્તારના વિદેશ વેપારને પ્રોત્સાહન મળશે. આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા રાજકોટ ચેમ્બરે સિંહ ફાળો આપ્યો તેમ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.